સ્ટુડન્ટની સાચી ડેફીનેશન

સ્ટુડન્ટએ નથી જે પરીક્ષા પહેલા બૂક વાંચે છે.
સ્ટુડન્ટએ નથી જે પરીક્ષા પહેલા બૂક વાંચે છે.
સ્ટુડન્ટએ છે જે પરીક્ષામાં નવી બૂક લખે છે !!!!!

ચંદ્ર પર ગુલાબ મોકલવું હોય તો શું કરવાનું ?

જાવાબ આપજો : આપણે ચંદ્ર પર ગુલાબ મોકલવું હોય તો શું કરવાનું ?
...

......

....કશું નહિ. માત્ર કહેવાનું : “ગુલાબ-જા-મુન !”

પુરુષનું તો ભાગ્ય જ ખરાબ છે ભાઇ


જયારે તે ગરીબ હોય છે ત્યારે તે પરણવાના વિચાર કરે છે અને જયારે પૈસાદાર થઇ જાય છે ત્યારે છુટાછેડાનો વિચાર કરે છે.
જયારે એ ગરીબ હોય ત્યારે એની પત્ની એની સેક્રેટરી બની જાય છે અને જયારે એ પૈસાદાર થઇ જાય છે ત્યારે એની સેક્રેટરી એની પત્ની બની જાય છે.