સુવિચાર - Gujarati Good Thoughts - Part - 1

“માણસ ને જો અહમ અને નિદા અને અપમાન પિતા આવડે તો એ માનવ નહી દેવ જ છે”

==============================================================

આપણી વધુ પડતી અપેક્ષાઓ જ આપણને વધુ દુખી કરે છે.

=============================================================

આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે.

ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી.

=============================================================

મનુષ્યને નુકશાન કરવાને બદલે ભલાઈ, પાપને બદલે સુકર્મ, અધર્મને બદલે ધર્મ તથા અંધકારને બદલે પ્રકાશ કરવાનું પસંદ કરવું જોઈએ.

=============================================================

અડધી દુનિયાનો ખ્યાલ એવો છે કે બીજા પાસેથી સેવા લેવામાં સુખ છે, પરંતુ ખરેખર સુખ તો બીજાની સેવા કરવામાં જ છે.

=============================================================

No comments:

Post a Comment