ફ્રેન્ડશીપ ડેની ખુબ ખુબ શુભકામનાઓ (Friendshipt day Gujarati SMS collection)

ફ્રેન્ડશીપ ડેની ખુબ ખુબ શુભકામનાઓ…

==============================

બધી ઇચ્છાઓ અમારી અધુરી નથી હોતી
દોસ્તોમાં ક્યારેય દુરી નથી હોતી
જેના દિલમાં રેહતા હોય દોસ્ત તમારા જેવા
એમને ધડકનની જરૂરત નથી હોતી.

==============================

તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે.

==============================

ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે
આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે
જે જીવનના બધા દુ:ખ વહેંચી લે
એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે.

==============================

જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.

==============================

કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય
સાથ આ આપણો જાણે ક્યારે છૂટી જાય
તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો
જીંદગી છે આ ખબર નહી ક્યારે રિસાય જાય.

==============================

એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ
તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ.

==============================

દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી.

==============================

દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે.

==============================

દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે.

==============================

No comments:

Post a Comment