ડોક્ટર ઉલ્ટી માટે તો મોઢામાં આંગળી નાખો ને ...

એક વખત, એક ડોક્ટર એક દર્દી ના નાક માં આંગળી નાખી ને બેઠો હતો...


દર્દી નો સગા વાળો કહે, આવું કેવું સાહેબ?
...


ડોક્ટર: ભાઈ, આને ઉલ્ટી કરાવવી બહુ જરૂરી છે...


દર્દી નો સગો: પણ સાહેબ, ઉલ્ટી માટે તો મોઢામાં આંગળી નાખો ને... કરી નાખશે...ડોક્ટર: અલ્યા... એ તો પહેલા જ ટ્રાય કરી લીધી, ઉલ્ટી ના થઇ, હવે આ એના નાક વાળી આંગળી ફરી એના મોઢામાં નાખીશ......

No comments:

Post a Comment