શાહરુખ ખાન ગુજરાતી કુટુંબમા જન્મ્યો હોત તો એની ગુજરાતી ફિલ્મો ના નામ કેવા હોત
રાજુ બન ગયા જેન્ટલ મેન – રાજુડીયો સુધરી ગયો
કભી હા કભી ના – આનાકાની
...
ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની – આપણે તો ભૈ ગોમડીયા
ચલતે ચલતે – હેંડ ભૈ હેંડ
માય નેમ ઇસ ખાન- મારું નામ પટેલ છે
ડોન- માથા ભારી
બિલ્લુ બાર્બર- મંગો વાળંદ
યેસ બોસ- હા બાપુ હા -
દિલ તો પાગલ હૈ- હૈયું તો ઘેલું છે -
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે- જીગર વાળો બાયડી લયી જાહે
બાજીગર- ભાયડો -
રબ ને બનાદી જોડી- ભગવાને મેળ પાડ્યો
વીર જ્હારા- પોપટ – મેના