જેન્તીલાલ ના એક બાપુ મિત્ર છે!!!
આમ તો તે ટકલુ!!!
તેમ છતાં તે રોજ સલુન જતાં...
કેમ?
...
...
વિચારો...
...
...
કારણ કે સલુન બાપુ નું હતું...
==========================================================================
ચાલો, આજે તમને સૌ ને એક પિક્ચર બતાવુ -
સૌથી પહેલા દ્રાક્ષ ભરેલો વાટકો લઈ Gujarati Jokes & SMS ના ફેસબૂક પેજ ઊપર આવો.
.
.
.
.
હવે, એક દ્રાક્ષ તમારા મોં મા મૂકો અને જલ્દી થી અરીસા માં જુઓ.
.
.
.
.
.
હવે, ૩ કલાક સુધી ત્યાં પિક્ચર જુઓઃ "લંગૂર કે મૂંહ મેં અંગૂર"
દિગ્દર્શકઃ Gujarati Jokes & SMS
==========================================================================
એક વખત રજનીકાંત અને રોજર ફેડરર સાથે મળી ગયા ...
રોજર ફેડરર : આટલા વરસો ના અનુભવ પછી હવે ટેનીસ વિષે હું જ બધું જાણું છું..
જો તમારે કઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો?
રજનીકાંત : રોજરભાઈ નેટ ની અંદર કેટલા ખાના હોય કહેશો!!!!
==========================================================================
No comments:
Post a Comment