તું મારાથી ખૂબ દૂર દૂર રહે છે
એટલે અવારનવાર ફોન કરું છું.
મેં તને પૂછ્યું કે ત્યાં વરસાદ છે કે નહીં
...અને માત્ર તેં કહ્યું : હા, આંખોમાં.
===========================================
ઝરમરતું ભીનું ગુલાબ મુબારક,
આભેથી વરસતું વ્હાલ મુબારક,
એક બીજા ની ધોધમાર યાદ મુબારક,
મોસમમો પેહલો વરસાદ મુબારક.
===========================================
લખેલા શબ્દ લીટા મારવા થી ભૂસાતા નથી,
દિલ માં પ્રેમ ના મોજા એમ જ ઉભરાતા નથી,
સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ,
એટલે તો આપને એક બીજા ને ભૂલતા નથી.

No comments:
Post a Comment