Showing posts with label dardi. Show all posts
Showing posts with label dardi. Show all posts

ડોક્ટર ઉલ્ટી માટે તો મોઢામાં આંગળી નાખો ને ...

એક વખત, એક ડોક્ટર એક દર્દી ના નાક માં આંગળી નાખી ને બેઠો હતો...


દર્દી નો સગા વાળો કહે, આવું કેવું સાહેબ?
...


ડોક્ટર: ભાઈ, આને ઉલ્ટી કરાવવી બહુ જરૂરી છે...


દર્દી નો સગો: પણ સાહેબ, ઉલ્ટી માટે તો મોઢામાં આંગળી નાખો ને... કરી નાખશે...



ડોક્ટર: અલ્યા... એ તો પહેલા જ ટ્રાય કરી લીધી, ઉલ્ટી ના થઇ, હવે આ એના નાક વાળી આંગળી ફરી એના મોઢામાં નાખીશ......